About Us
Name : Publisher & Editor Govind Thakor
Udyam Registration No.
UDYAM-GJ04-0039852
Discription :
North Gujarat News
સમગ્ર ગુજરાતના વાચકો માટે સમર્પિત એક સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યૂઝ પ્લેટફોર્મ છે. અહીં તમે ઉત્તર ગુજરાત સાથે સાથે મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતના સ્થાનિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, આરોગ્ય, કૃષિ અને વિકાસ સંબંધિત તાજા સમાચાર વાંચી શકો છો.
અમારું ધ્યેય છે — “સાચી માહિતી, સાચા સમયમાં, તમારા સુધી” પહોંચાડવાનું.
અમે કોઈ રાજકીય પક્ષ, સંસ્થા કે સંગઠન સાથે સંકળાયેલા નથી. દરેક સમાચારને સત્યતા, નિષ્પક્ષતા અને લોકહિતના સિદ્ધાંતો પર આધારિત રીતે રજૂ કરવાનું અમારું ધ્યેય છે.
North Gujarat News ટીમનો હેતુ છે કે સામાન્ય લોકોનો અવાજ ગુજરાતના દરેક ખૂણે પહોંચાડવો અને વાચકોને સાચી માહિતી વડે જાગૃત બનાવવી.
જો તમારી પાસે કોઈ સ્થાનિક સમાચાર, સૂચન કે માહિતી હોય, તો અમને નિઃસંકોચ સંપર્ક કરો.
Contect : 📧 Email: northgujratnews@gmai.com
0 ટિપ્પણીઓ